ગુજરાતજીએસટી રજીસ્ટ્રેશન માટે ચહેરાની ઓળખ પણ દર્શાવવી પડશે જીએસટી રજીસ્ટ્રેશન લેનારાઓની ઓળખને વધુ સચોટ બનાવવા માટે આધાર કાર્ડ આધારિત ચહેરાની ઓળખ પણ લેવામાં આવશે. આ પ્રક્રિયાને કારણે જીએસટી રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા ઝડપી બનશે By Connect Gujarat 16 Jul 2024 12:22 ISTShare Twitter Share Whatsapp LinkedIn