ભરૂચ: દર્શનમાત્રથી પાપ મુક્ત કરતી નર્મદા નદી જ થઈ રહી છે "અપવિત્ર", નિહાળો Special Report
નર્મદા નદીના તો દર્શન માત્રથી પાપ મુક્ત થઈ જવાય છે પરંતુ જે નદીએ પોતાના કિનારે એક આખે આખી સંસ્કૃતિ વસાવી છે એ જ નદી સરકાર અને તંત્રના ઉદાસીન વલણના કારણે હવે પ્રદૂષિત થઈ રહી છે
/connect-gujarat/media/media_files/2025/07/23/gutter-water-2025-07-23-16-40-05.jpg)
/connect-gujarat/media/media_files/2025/04/19/HgYtfZdqNmZuD8S45qJv.jpeg)