સ્પોર્ટ્સગુજરાત ટાઈટન્સના ઇતિહાસની સૌથી ભૂંડી હાર,દિલ્હીએ 8.5 ઓવરમા જ જીત હાંસલ કરી ગુજરાત ટાઇટન્સ 17.3 ઓવરમાં 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટાઇટન્સે લીગમાં તેમનો સૌથી લોએસ્ટ સ્કોર પોસ્ટ કર્યો. By Connect Gujarat 17 Apr 2024 22:30 ISTShare Twitter Share Whatsapp LinkedIn