ભાવનગર : વિઝન-2030 એક્ષ્પોમાં શેપીંગ યોર ડેસ્ટીની અંતર્ગત માર્ગદર્શન સેમીનાર યોજાયો...
જવાહર મેદાન ખાતે સૌરાષ્ટ્ર ચેમ્બર ટ્રસ્ટ અને સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વિઝન-2030 એક્ષ્પોમાં શેપીંગ યોર ડેસ્ટીની અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.