રાજ્યના નાણામંત્રીએ ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટું રૂ.4,08,053 કરોડનું બજેટ રજૂ કર્યું,દસ વર્ષમાં બજેટમાં થયો વધારો
વર્ષ 2015-16માં ગુજરાતનું બજેટ 1,37,667 કરોડ હતું,જે 2025-26માં 3,70,250 કરોડ પર પહોંચ્યું હતું. છેલ્લા 10 વર્ષમાં રાજયના બજેટમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે
/connect-gujarat/media/media_files/2026/02/18/gujarat-budget-2026-2026-02-18-16-24-53.jpg)
/connect-gujarat/media/media_files/2026/02/18/gujarat-budget-2026-2026-02-18-15-30-25.jpg)