ગુજરાતગાંધીનગર : 15મી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચિત ધારાસભ્યો માટે સંસદીય કાર્યશાળાનો પ્રારંભ ઓમ બિરલાએ 15મી ગુજરાત વિધાનસભાના નવનિર્વાચિત ધારાસભ્યો માટે સંસદીય કાર્યશાળાનો ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો By Connect Gujarat 15 Feb 2023 18:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn