બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટી ગુજરાતના પ્રવાસે, ગીરનું ઘરેણું એવા સિંહ પરિવારને જોઈ થયા પ્રભાવિત
બોલીવુડ અભિનેતા સુનીલ શેટ્ટી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. સુનિલ શેટ્ટીએ સાસણમાં ગીર સફારીની મુલાકાત લીધી હતી. જેમાં સિંહ પરિવારને જોઈ તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા.