ભરૂચ : નારાયણ વિદ્યાલય ખાતે જ્ઞાનોત્સવ અંતર્ગત 661 વિદ્યાર્થીઓ દ્વારા 525 પ્રોજેક્ટ પ્રદર્શિત કરાયા
બાળકમાં કોઈને કોઈ વિશિષ્ટ શક્તિ છુપાયેલી હોય છે, ત્યારે તેમની આંતરિક શક્તિ બહાર લાવી તેને ખીલવવી તથા જ્ઞાનનું આદાન-પ્રદાન થાય તેવા આશય સાથે પ્રોજેક્ટ પ્રદર્શન સહિત જ્ઞાનોત્સવનું આયોજન કરવામાં આવ્યું