સુરત : સૂર્યા મરાઠી ગેંગના સાગરીત પર થયું ફાયરિંગ, પોલીસ દોડતી થઈ...
ચોક બજાર વિસ્તારમાં આવેલ રોયલ ઓટો નામની દુકાનની બહાર ફાયરિંગની ઘટના બની હતી. સફી સેખ નામનો વ્યક્તિ ત્યાં બેઠો હતો તે દરમિયાન તેના પર ફાયરિંગ થયું હતું.