ગુજરાતસાબરકાંઠા: ભારે વરસાદના પગલે હાથમતી નદીના જળસ્તર વધ્યા, ડીપબ્રિજ અવર જવર માટે બંધ કરાયો ઉપરવાસમાં વરસાદને લઈને હિંમતનગરની હાથમતી નદીમાં પાણી આવક વધી હતી. ચોમાસામાં પ્રથમવાર હિંમતનગરની હાથમતી નદીમાં પાણી આવતા શહેરીજનો પાણી જોવા ઉમટી પડ્યા By Connect Gujarat 30 Jul 2024 11:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn