ભરૂચ ભરૂચ: હાંસોટ પોલીસ સ્ટેશનમાં બે લોકોને બંદૂકની ગોળી વાગી, જુઓ શું છે સમગ્ર મામલો હાંસોટ પોલીસ મથકમાં ચૂંટણીની આચારસહિતાના પગલે બંદૂક જમા કરાવવા આવેલ બે ખેડૂતો ગોળી કાઢવા જતાં ફાયરિંગ થતાં બંનેને ઇજાઓ પહોંચી હતી. By Connect Gujarat 18 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn