ગુજરાતહેડ કલાર્કની પરીક્ષામાં પેપર લીક મામલો, રાજયભરમાં કોંગ્રેસના દેખાવો રાજયમાં સરકાર ભલે બદલી નાંખવામાં આવી હોય પણ પડકારો યથાવત રહયાં છે. હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીકના મામલે હવે વિરોધ પક્ષો લડાયક મિજાજમાં જણાય રહયાં છે. By Connect Gujarat 20 Dec 2021 18:19 ISTShare Twitter Share Whatsapp LinkedIn