શિયાળામાં રોજ પીવો આદુ વાળુ દૂધ, સ્વાસ્થ્યને મળશે અનેક ફાયદા
શિયાળામાં, આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી પડી જાય છે, જેના કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે છે.
શિયાળામાં, આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી પડી જાય છે, જેના કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે છે.
શરીરની નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે, ચેપ અને રોગોનું જોખમ વધારે છે. ખાસ કરીને નાના બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે