સ્પોર્ટ્સ IND U19 vs BAN U19: ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને બાંગ્લાદેશના ખેલાડી વચ્ચે થઈ તુતુ-મેમે..! ICC U19 વર્લ્ડ કપ 2024માં શનિવારે ભારતીય કેપ્ટન ઉદય સહારન બાંગ્લાદેશના બોલર અરિફુલ ઈસ્લામ સાથે ટકરાયા હતા. By Connect Gujarat Desk 21 Jan 2024 Share Twitter Share Whatsapp LinkedIn