Featuredભરૂચ: ગરબા ગ્રાઉન્ડમાં વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધની માંગ,AHP દ્વારા કલેક્ટરને કરાય રજૂઆત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સહિતના હિંદુ સંગઠનોએ નવરાત્રી મહોત્સવના વ્યસાયિક આયોજકો અને વિધર્મીઓને પ્રવેશબંધી મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું By Connect Gujarat 23 Sep 2022 15:36 ISTShare Twitter Share Whatsapp LinkedIn