એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ, ગુજરાતમા ભારે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા જોતા એલર્ટ અપાયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા જોતા એલર્ટ અપાયું છે.
સુરતમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. તમામ પૂરગ્રસ્ત વિસ્તારો અને પાણી ભરાયા હોય તેવા વિસ્તારોમાં તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.