ગુજરાતઉના : વાંસોજ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને NQAS એવોર્ડ એનાયત કરશે કેન્દ્ર સરકાર વાંસોજ આયુષ્યમાન આરોગ્ય મંદિરના વિવિધ વિભાગો દ્વારા થતી કામગીરી આરોગ્ય લક્ષી સેવાઓનુ બારીકાઇથી મૂલ્યાંકન કરી તેને અહેવાલ ભારત સરકારમાં રજુ કરવામાં આવ્યો. By Connect Gujarat 24 Jul 2024 16:23 ISTShare Twitter Share Whatsapp LinkedIn