પાટણ : “યુનિવર્સિટીમાં દારૂના અડ્ડા બંધ કરો”ના સૂત્રોચાર સાથે NSUIએ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પરિસર ગજવી મુક્યું
યુનિવર્સિટીના કંમ્પાઉન્ડમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા NSUIના કાર્યકરો દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો
/connect-gujarat/media/media_files/BdcBl87cWuG5rZTcgpfy.jpeg)
/connect-gujarat/media/post_banners/b69b7c256d364cf3069dfd7f0cc81c19eba376327a3564842c38a5c6efc8f1a3.jpg)