આજે પણ ટાઈટેનિકનું આકર્ષણ અકબંધ, 13 હજાર ફૂટ દરિયાની ઊંડાઈમાં છુપાયેલા છે અનેક રહસ્યો..!
ઓશન ગેટ દ્વારા બનાવવામાં આવેલી ટાઇટન સબમરીનમાં બેસીને 5 લોકો સમુદ્રની લગભગ 13000 ફૂટ ઉંડાઇમાં ટાઇટેનિકના કાટમાળને જોવા માટે નીકળ્યા હતા