દેશ બીજા તબક્કાની 88 બેઠકો પર મતદાન પૂર્ણ, ત્રિપુરા મણીપુરમાં સૌથી વધુ મતદાન 18મી લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાનનો સમય સાંજે 6 વાગ્યે સમાપ્ત થયો. By Connect Gujarat 27 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત રીંછ વસ્તી ગણતરી : ગુજરાતમાં વર્ષ-2022ની સ્થિતિએ અંદાજે 358 રીંછ, સૌથી વધુ 146 રીંછ બનાસકાંઠામાં... ગુજરાત વન વિભાગ દ્વારા યોજાયેલી રાજ્યવ્યાપી રીંછ વસ્તી ગણતરી-૨૦૨૨ મુજબ ગુજરાતના ૭ જિલ્લાઓમાં વર્ષ-૨૦૨૨ની સ્થિતિએ અંદાજે ૩૫૮ રીંછની વસ્તી નોંધાઇ છે. By Connect Gujarat 16 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ ICC Revenue : ICC ની કમાણીમાં ભારતનો હિસ્સો સૌથી વધુ, પાકિસ્તાન ઘણું પાછળ..! દર વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની કમાણીના હિસ્સામાં ભારત સૌથી આગળ છે જ્યારે પાકિસ્તાન ચોથા નંબરે છે. By Connect Gujarat 11 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn