દેશહિમાચલમાં કુદરતનો પ્રકોપ યથાવત : કુલ્લુમાં વાદળ ફાટવાથી ફ્લેશ ફ્લડ ઉત્તર ભારતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને પહાડી રહ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. By Connect Gujarat Desk 09 Aug 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશહિમાચલના પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુર રાહત આપવા ગયા અને પછી અચાનક ભૂસ્ખલન થયું, ભાગીને જીવ બચાવ્યો હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી જયરામ ઠાકુર ભૂસ્ખલન અને વરસાદથી પ્રભાવિત વિસ્તારનું નિરીક્ષણ કરવા અને રાહત સામગ્રીનું વિતરણ કરવા મંડી ગયા હતા. ત્યારે અચાનક ભૂસ્ખલન થયું By Connect Gujarat Desk 14 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશ20 દિવસમાં 85 લોકોના મોત, હિમાચલમાં વરસાદને કારણે ભારે વિનાશ, મંડીની સ્થિતિ સૌથી ખરાબ હિમાચલમાં વરસાદ દરમિયાન ભૂસ્ખલન, અચાનક પૂર અને વાદળ ફાટવાથી 54 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત, માર્ગ અકસ્માતોને કારણે 31 લોકોના મોત થયા... By Connect Gujarat Desk 10 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશહિમાચલનમાં એક શ્વાને બચાવ્યા 20 પરિવારોના 67 લોકોના જીવ ઘરના બજા માળે જ્યારે કૂતરો ભસવા લાગ્યો ત્યારે ઘરના એક સભ્યએ ત્યાં જઈને જોયું તો ઘરની દિવાલમાં તિરાડ પડી ગઈ હતી અને તિરાડમાંથી પાણી ઘરમાં આવી રહ્યું હતું By Connect Gujarat Desk 09 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશકુલ્લુમાં મોટો અકસ્માત, કાર રસ્તા પરથી લપસીને ખીણમાં પડી, 4 લોકોના મોત, 1 ઘાયલ હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો. આ દુ:ખદ અકસ્માત આજે રોહતાંગ પાસના રાહિનાનાલા નજીક બન્યો જ્યારે એક કાર રસ્તા પરથી લપસીને ઊંડી ખીણમાં પડી ગઈ. By Connect Gujarat Desk 06 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશશિમલાના ભટ્ટાકુફરમાં મકાન ધરાશાયી, કુલ્લુ અને મંડીમાં નદી ઉગ્ર સ્વરૂપમાં હિમાચલ પ્રદેશના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ ગયા છે અને સમગ્ર જનજીવન ખોરવાઈ ગયું છે. સોમવારે સવારે રાજધાની શિમલાના ભટ્ટાકુફર વિસ્તારમાં પત્તાના ઢગલા જેવું એક 5 માળનું મકાન ધરાશાયી થયું. By Connect Gujarat Desk 30 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશહિમાચલના કુલ્લુમાં આભ ફાટ્યું, વૃક્ષો ધરાશાયી, નદી બની ગાંડીતૂર, એલર્ટ જાહેર હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની સૈંજ ખીણમાં આભ ફાટ્યું છે. ધોધમાર વરસાદના કારણે આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 25 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશહિમાચલમાં મોટો અકસ્માત: ભારે વરસાદ વચ્ચે મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખીણમાં પડી, 2 લોકોના મોત, 24 ઘાયલ પત્રીઘાટ નજીક બનેલા આ દુ:ખદ અકસ્માતમાં 2 મુસાફરોના મોત થયા છે જ્યારે 24 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે બસ જહુથી મંડી જઈ રહી હતી By Connect Gujarat Desk 17 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશદેશની એકમાત્ર ટ્રેન જેમાં ટિકિટ નથી, મુસાફરો 75 વર્ષથી મફતમાં મુસાફરી કરી રહ્યા છે ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટ જરૂરી છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આપણા દેશમાં એક એવી ટ્રેન છે જેમાં મુસાફરો ટિકિટ વિના મુસાફરી કરે છે. By Connect Gujarat Desk 16 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn