અંકલેશ્વર: અનુપમ મિશન દ્વારા શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા દર્શનનો કાર્યક્રમ યોજાયો, ભાવિક ભક્તોએ લીધો લાભ
અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ અનુપમ મિશન દ્વારા શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત હિંડોળા દર્શનનો કાર્યક્રમ યોજાયો
/connect-gujarat/media/media_files/2025/08/03/radha-vallabh-temple-2025-08-03-15-46-45.jpg)
/connect-gujarat/media/media_files/2025/07/26/hindola-mahotsav-2025-07-26-11-54-50.jpeg)