બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અમાનુષી અત્યાચારના વિરોધ ભરૂચ અને અંકલેશ્વરના હિન્દુ સંગઠનોમાં રોષ...
હિન્દૂ દેવસ્થાનને નુકસાન કરવામાં આવી રહ્યું છે અને તોડફોડ કરવામાં આવી રહે છે. હિંસા અને હત્યાની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે.