વડોદરા: હિપોપોટેમસનો ઝૂ ક્યુરેટર અને સિક્યુરિટી ગાર્ડ પર હુમલો હિંસક હુમલો, બંનેની હાલત ગંભીર
હિપોપોટેમસે એકાએક ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર અને સિક્યુરિટી ગાર્ડ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. અધિકારી અને સિક્યુરિટી ગાર્ડ કંઇ વિચારે તે પહેલા જ ભુરાયેલા હિપોએ જીવલેણ હુમલો કર્યો
/connect-gujarat/media/post_banners/576eb2c24b5c2ddac69aeeffa34f2ea9ca34996b2b265851de74015c0cae6762.jpg)
/connect-gujarat/media/post_banners/3652ea81cd2e0ecee7604c04fb4d376f80f5047b409cb82d3b88f64d58832ebf.webp)