Connect Gujarat

You Searched For "hits"

અનુપમાએ ફરી બાજી મારી, TRP રેટિંગમાં સૌથી ટોપ પર

19 April 2024 4:58 AM GMT
આ અઠવાડિયાંનો BARC TRP રિપોર્ટ બહાર આવ્યો છે. નવા શો 'ઝનક' એ ઝડપથી લિસ્ટમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.

વડોદરા : બેફામ ડમ્પર ચાલકે બાઇક સવાર 2 યુવાનોને અડફેટે લીધા, એક યુવાનનું ઘટના સ્થળે મોત

7 April 2024 9:37 AM GMT
લક્ષ્મીપુર પોલીસ સ્ટેશનની હદમાં બેફામ ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઇક સવાર 2 યુવાનો પૈકી એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

વડોદરા : નશામાં ધૂત કાર ચાલકે ટુ-વ્હીલર ચાલક દંપતિને અડફેટે લીધું, દૂર સુધી ઢસડાતું ટુ-વ્હીલર CCTVમાં કેદ...

24 March 2024 12:13 PM GMT
શહેરમાં નશામાં ધૂત એક કાર ચાલકે ટુ-વ્હીલર ચાલક દંપતિને અડફેટે લઈ કારમાં ફસાયેલ ટુ-વ્હીલરને દૂર સુધી ઢસડી જતાં ઘટના CCTVમાં કેદ થઈ હતી.

મોરક્કોમાં 6.8ની તીવ્રતાના ભૂકંપે ધરતી ધ્રુજાવી, ભૂકંપમાં 296 લોકોના મોત, 150થી વધુ ઘાયલ….

9 Sep 2023 7:49 AM GMT
મોરક્કોમાં મોડી રાત્રે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, આ ભૂકંપના કારણે ઓછામાં ઓછા 296 લોકોના મોત થયા છે