ભરૂચ: સિવિલ હોસ્પિટલ HMPV વાયરસના ટેસ્ટથી લઇ ટ્રીટમેન્ટ સુધીની સુવિધા માટે સજજ
HMPVના કેસોથી અફરાતફરીનાં વહેતા થયેલા અહેવાલથી લોકોમાં કોરોના મહામારીની યાદ તાજી થઇ જવા સાથે દહેશત જોવા મળી રહી છે.ત્યારે દેશમાં 6 અને તેમાંય ગુજરાતમાં તે પૈકીનો એક કેસ નોંધાતા તંત્ર સતર્ક થઈ ગયું છે