હનુમાનજી પ્રત્યે અનોખી શ્રદ્ધા : જુનાગઢના 10 વર્ષીય બાળકે ભગવાનના ચિત્ર સાથે અલૌકિક શાલ તૈયાર કરી…
નાનપણથી જ હનુમાન ભક્ત અને શ્રીરામ ભગવાનના ચાહક એવા નિજ કુંડારીયાએ એક્રેલિક કલરથી અલૌકિક ચિત્ર તૈયાર કર્યું છે. એટલું જ નહીં, માત્ર 25 કલાકની અંદર જ આ પેન્ટિંગ તૈયાર કરી બતાવ્યુ
/connect-gujarat/media/media_files/2025/04/12/rx5vXXOZSqFM8TGkTlXX.jpeg)
/connect-gujarat/media/media_files/2025/04/12/k71qo3XHLkLQZ5UdXd9e.jpg)