ભરૂચ: સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભાનું આયોજન,સમાજના યુવાનોનું કરાયું સન્માન
તાલુકાના બલેશ્વર ગામમાં પવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રથમવાર “સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.