દિલ્હી એઇમ્સ હોસ્પીટલમાં લાગી ભીષણ આગ, દર્દીઓને સુરક્ષિત બહાર કઢાયા......
આગ લાગતાની સાથે જ અફરા-તફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, AIIMSના એન્ડોસ્કોપી વિભાગમાં આગ લાગી હતી.
આગ લાગતાની સાથે જ અફરા-તફરી મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, AIIMSના એન્ડોસ્કોપી વિભાગમાં આગ લાગી હતી.
કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલની છત પર ઝાડીઓનો સળગતો કચરો જઈને પડ્યો હતો. જેથી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા બાળ દર્દીઓમાં ગભરાટ ફેલાયો હતો..