ભરૂચ ભરૂચ : જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, રાજ્ય મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે કર્યું ધ્વજવંદન જિલ્લા કક્ષાના 73મા પ્રજાસત્તાક દિનની ઉજવણીનો કાર્યક્રમ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાયો હતો. By Connect Gujarat 26 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn