આરોગ્યબ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે આ છે આયુર્વેદિક ઉપાય, તમને મળશે ઘણા ફાયદા હાઈ બ્લડ પ્રેશર એક મોટી સમસ્યા છે, પરંતુ જો યોગ્ય દિનચર્યા અને આયુર્વેદિક ઉપાયો અપનાવવામાં આવે તો તેને કુદરતી રીતે નિયંત્રિત કરી શકાય છે. દવાઓ પર આધાર રાખવાને બદલે, તમારી જીવનશૈલીમાં આ નાના ફેરફારો કરો અને સ્વસ્થ જીવન જીવો. By Connect Gujarat Desk 19 Feb 2025 18:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn