વડોદરા પૂરના સંકટ બાદ શહેરને ફરી ધબકતું કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વડોદરામાં ધામા... હર્ષ સંઘવીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેઓએ પાલિકા દ્વારા કરવામાં આવતી સફાઇ તથા અન્ય કામગીરીનું નિરીક્ષણ કરી ઝોનલ મિટિંગ યોજી By Connect Gujarat Desk 31 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn