જુનાગઢ : સેરીયાજ ગામમાં સિંહે કર્યો યુવાન ઉપર હુમલો, ગ્રામજનોમાં ફફડાટ
જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના સેરીયાજ ગામમાં સિંહના હુમલામાં ગંભીર રીતે ઘાયલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.