સુરતસુરત: ઘરકંકાસમાં પરણિત યુવાને ટ્રેન નીચે પડતું મૂકી કર્યો આપઘાત, પોલીસે તપાસ શરૂ કરી સુરતના નવાગામ ડીંડોલી વિસ્તારમાં અપઘાતની ઘટના સામે છે. પરિણીત યુવાને ઘરકંકાસમાં ટ્રેન નીચે પડતું મૂકી જીવન લીલા સંકેલી લીધી હતી By Connect Gujarat 16 Oct 2022 17:21 ISTShare Twitter Share Whatsapp LinkedIn