ભરૂચ ભરૂચ: સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ગણેશજીની માટીની પ્રતિમા બનાવવાની સ્પર્ધા યોજાય ગણેશ મહોત્સવ નિમિત્તે ઝાડેશ્વર ગામમાં આવેલ કન્યા શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓ માટે ઈકો ફ્રેન્ડલી માટીના ગણેશ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. By Connect Gujarat Desk 02 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn