વડોદરા: બે મોટા કેમિકલ ગ્રુપ પર ITની રેડ,પ્લાન્ટ-ઓફિસો અને ડાયરેક્ટરોના નિવાસ્થાનો પર સર્ચ ઓપરેશન
આવકવેરા વિભાગે વહેલી સવારથી સ્થાનિક પોલીસ તંત્રની મદદ લઈને દરોડાની કામગીરી હાથ ધરી છે. આવકવેરા વિભાગ દ્વારા કેટલાંક વાંધાજનક દસ્તાવેજો કબ્જે કરી તપાસ હાથ ધરી છે