વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ ભુપેન્દ્ર પટેલ વચ્ચે ટેલિફોનિક વાતચીત,સરહદી જિલ્લામાં સુરક્ષા સમીક્ષા અંગે કરી ચર્ચા
બનાસકાંઠા,પાટણ સહિતના સરહદી વિસ્તારોમાં પણ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી