Connect Gujarat

You Searched For "IND Vs SA"

IND vs SA T20: બુમરાહની જગ્યાએ મોહમ્મદ સિરાજનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ, BCCIએ કરી જાહેરાત

30 Sep 2022 6:39 AM GMT
ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની T20 શ્રેણીની બાકીની બે મેચ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે.

IND vs SA : બુમરાહ-ભુવી વગર બોલિંગ પાવર વધ્યું, કોહલી-રોહિત ફ્લોપ રહેતા રાહુલ-સૂર્યા અપાવી જીત.!

29 Sep 2022 6:47 AM GMT
ભારતે દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીની પ્રથમ મેચ જીતીને વિજયી શરૂઆત કરી છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

IND vs SA: આજે સાઉથ આફ્રિકા અને ટીમ ઇન્ડિયા વચ્ચે પાંચમી વન-ડે

19 Jun 2022 5:04 AM GMT
ટીમ ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 સીરિઝની અંતિમ મેચ બેંગલુરુના ચિન્ના સ્વામી સ્ટેડિયમમાં આજે રમાશે. બંન્ને ટીમોએ સીરિઝમાં 2-2 મેચ જીતી...

રાજકોટમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન, આફ્રિકા સામે 82 રને જીત સાથે શ્રેણી જીવંત રાખી

18 Jun 2022 7:09 AM GMT
પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 169 રન બનાવ્યા અને બાદમાં દક્ષિણ આફ્રિકાને માત્ર 87 રનમાં પરાજય આપી શ્રેણી 2-2થી બરાબર કરી લીધી.

બેટથી નિષ્ફળ ગયેલા ઋષભ પંતે બનાવી ખાસ 'સદી', કેપ્ટનશીપમાં મળી પહેલી જીત

15 Jun 2022 11:14 AM GMT
પ્રથમ બેટિંગ કરીને 179 રન બનાવનાર ભારતીય ટીમે વિરોધી ટીમને 48 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું.

IND vs SA T20 સિરીઝ: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ટક્કર, ટીમ ઇન્ડિયા માટે "કરો યા મરો"

14 Jun 2022 5:24 AM GMT
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ આજે વિશાખાપટ્ટનમમાં રમાશે. ભારતીય ટીમને પ્રથમ બે મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો...

Ind vs Sa 2nd T20 : બીજી T20માં દક્ષિણ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને 4 વિકેટે હરાવ્યું

13 Jun 2022 6:28 AM GMT
દક્ષિણ આફ્રિકાએ T20 શ્રેણીની બીજી મેચ પણ 4 વિકેટે જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા.

ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે કટકમાં ટક્કર

12 Jun 2022 6:06 AM GMT
ટીમ ઈન્ડિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 સીરીઝની બીજી મેચ આજે કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાશે.

IND vs SA 1st T20 : દક્ષિણ આફ્રિકાની ટીમ ઈન્ડિયા સામે 7 વિકેટે જીત, વર્લ્ડ રેકોર્ડનું સપનું તૂટયું.

10 Jun 2022 6:40 AM GMT
ગુરુવારે નવી દિલ્હીમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકાની ટીમના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

South Africa Tour of India : દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી માટે સ્થળની જાહેરાત, જાણો શેડ્યૂલ

24 April 2022 12:11 PM GMT
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે યોજાનારી T20I શ્રેણી માટે સ્થળની જાહેરાત કરી છે.

IND vs SA: ટીમ ઇન્ડિયાને ક્લીન સ્વીપ કર્યા બાદ દક્ષિણ આફ્રિકાના ખેલાડીએ કહ્યુ 'જય શ્રી રામ',વાઇરલ થઈ પોસ્ટ

25 Jan 2022 4:32 AM GMT
દક્ષિણ આફ્રિકાએ ODI શ્રેણીમાં જે રીતે ટીમ ઈન્ડિયાનો 3-0થી ક્લીન સ્વીપ કર્યો,

રનનો વરસાદ વરસાવનાર ઋતુરાજને તક ન મળતા ફેન્સ ગુસ્સે થયા

23 Jan 2022 10:50 AM GMT
દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં ટીમ ઈન્ડિયાની સાથે ગયેલા ઓપનિંગ બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ ફરી એકવાર રિઝર્વ ખેલાડી તરીકે દેખાયા.