IND W vs AUS W સેમિફાઇનલ: ઓસ્ટ્રેલિયા સામે કઠિન મુકાબલો, જાણો લાઇવ સ્ટ્રીમિંગ ભારતમાં ક્યાં જોવું?
નસીબના જોરે અંતિમ ચારમાં સ્થાન મેળવનાર ભારતીય ટીમને ગુરુવારે મહિલા ODI વર્લ્ડ કપના બીજા સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા તરફથી કઠિન પડકારનો સામનો કરવો પડશે.