એશિયા કપ 2025 માં ભારત-પાકિસ્તાન બે વાર ટકરાશે, જાણો અપડેટ
એશિયા કપની આગામી સિઝનમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હશે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો એકબીજા સામે ટકરાશે. ખાસ વાત એ છે કે ભારત અને પાકિસ્તાન ત્રણવાર ટકરાઈ શકે છે.
એશિયા કપની આગામી સિઝનમાં ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હશે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો એકબીજા સામે ટકરાશે. ખાસ વાત એ છે કે ભારત અને પાકિસ્તાન ત્રણવાર ટકરાઈ શકે છે.
પાકિસ્તાનની શાહબાઝ સરકારે દેશમાં તાજેતરમાં થયેલી ટ્રેન અપહરણનો આરોપ ભારત પર લગાવ્યો છે. હવે ભારતે આ મામલે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, આખી દુનિયા જાણે છે કે વૈશ્વિક આતંકવાદનું કેન્દ્ર ક્યાં છે.
ભારત પાકિસ્તાન મેચ દરમિયાન મુકેશ અંબાણીએ પણ એક રેકોર્ડ બનાવ્યો હતો. તેની કંપની Jio Hotstar પર 60 કરોડથી વધુ લોકોએ મેચ જોઈ હતી. બીજી તરફ ભારતે પાકિસ્તાનને હરાવીને એક રેકોર્ડ બનાવ્યો, તો બીજી તરફ મુકેશ અંબાણીની કંપનીએ પણ અજાયબી કરી બતાવી.