મહિનાના છેલ્લા દિવસે બજાર લીલા નિશાન પર ખુલ્યું
શેરબજારો 31 જુલાઈ 2024 (બુધવાર) ના રોજ લાભ સાથે ખુલે છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં બજારના બંને શેરબજારો મર્યાદિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
શેરબજારો 31 જુલાઈ 2024 (બુધવાર) ના રોજ લાભ સાથે ખુલે છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં બજારના બંને શેરબજારો મર્યાદિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
તામિલનાડુમાં એક હોટલને ભોજનમાં રૂપિયા 25નું અથાણું નહીં આપવા બદલ ગ્રાહક તકરાર નિવારણ દ્વારા રૂપિયા 35 હજાર ચુકવવાની ફટકાર લગાવી હતી,આ મુદ્દો ખુબજ ચર્ચાસ્પદ બન્યો હતો.
એકલી રહેતી કે છૂટાછેડા લેનારી મહિલાઓને મેટ્રિમોનિયલ વેબસાઇટના માધ્યમથી ફસાવી લગ્ન કરીને લાખો રૂપિયાના માલ સાથે પલાયન થનારા શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.
29 જુલાઈ, 2024 (સોમવાર) ના રોજ, શેરબજારના બંને મુખ્ય સૂચકાંકો તેમના ઉચ્ચતમ સ્તરે ખુલ્યા. બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા હતા.
ટુ-વ્હીલર કંપની ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટીનો IPO 2 ઓગસ્ટ, 2024થી રોકાણકારો માટે ખુલશે.
દિલ્હીમાં ઓલ્ડ રાજેન્દ્ર નગર સ્થિત પ્રચલિત રાવ IAS કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાતાં ત્રણ વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા એસેન્સિયલ ડ્રગ લીસ્ટને રીવાઈઝ કરીને જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્સિયલ ડ્રગ લીસ્ટ (EDL) 2024-25માં નવી 665 દવાનો ઉમેરો કર્યો છે.