સ્ત્રી 2 છીનવી શકે છે કલ્કિનું સિંહાસન, રવિવારે આટલી કરોડની કમાણી..!
શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ સ્ત્રી 2 હાલમાં બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. પહેલા દિવસે લગભગ 76 કરોડ રૂપિયાની કમાણી કરનાર હોરર કોમેડી ફિલ્મની કમાણી દરરોજ વધી રહી છે.
શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ સ્ત્રી 2 હાલમાં બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. પહેલા દિવસે લગભગ 76 કરોડ રૂપિયાની કમાણી કરનાર હોરર કોમેડી ફિલ્મની કમાણી દરરોજ વધી રહી છે.
આજે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે દેશભરમાં ભાઈ-બહેનના પ્રેમનો તહેવાર રક્ષાબંધન ખૂબ જ ઉત્સાહ સાથે મનાવવામાં આવી રહ્યો છે.
તારીખ 19 મી ઓગસ્ટ એટલે વિશ્વ ફોટોગ્રાફી અને વિશ્વ માનવતાવાદી દિવસ.જીવનની દરેક પળને આંખ થી જોઈતો શકાય છે
રાખી તહેવાર એટલે ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનો તહેવાર. આપણે આપણા ભાઈ-બહેનો સાથે ગમે તેટલી લડાઈ કરીએ, આપણે તેમના વિના જીવી શકતા નથી.
કોહલીએ 18 ઓગસ્ટ, 2008ના રોજ શ્રીલંકા સામેની ODI મેચથી તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી.
રોહિત શર્મા મુંબઈની સડકો પર તેની લક્ઝરી કાર લેમ્બોર્ગિની ઉરુસ ચલાવતો જોવા મળ્યો હતો. રોહિત શર્માની કારની નંબર પ્લેટે ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું.
ફિલ્મ કલ્કી 2898 એડી (કલ્કી 2898 એડી ઓટીટી રીલીઝ), જે 27 જૂને વિશ્વભરના થિયેટરોમાં આવી હતી, તે હવે ઓટીટી પર રિલીઝ થશે.