રાજૌરીમાં આતંકીઓના આશ્રય સ્થાનનો મળ્યો પત્તો, ઘીના ડબ્બામાં સંતાડેલા હતા હથિયારો
રાજૌરીના થાનમંડી ગામમાં સેનાએ એક આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો છે. 61 રાષ્ટ્રીય રાઇફલ્સે એક સર્ચ ઓપરેશનમાં 10 UBGL ગ્રેનેડ, હથિયારો, બેટરી, ખાદ્ય પદાર્થો અને અન્ય વાંધાજનક સામગ્રી જપ્ત કરી છે.