Hardik-Natasa Wedding : ચાલો તો જાણીએ કેવી રીતે શરૂ થઈ હાર્દિક અને નતાશાની લવ સ્ટોરી...!
નતાશા પહેલા હાર્દિકનું નામ ઘણી મોડલ અને અભિનેત્રીઓ સાથે જોડાયેલું હતું. જોકે હાર્દિકે આ તમામ બાબતોને નકારી કાઢી હતી.
નતાશા પહેલા હાર્દિકનું નામ ઘણી મોડલ અને અભિનેત્રીઓ સાથે જોડાયેલું હતું. જોકે હાર્દિકે આ તમામ બાબતોને નકારી કાઢી હતી.
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે લગ્ન કર્યા. કોર્ટ મેરેજના ત્રણ વર્ષ બાદ બંનેએ ખ્રિસ્તી ધર્મ અનુસાર લગ્ન કર્યા હતા.
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને મોડલ નતાશા સ્ટેનકોવિક ફરી એકવાર લગ્ન કરવા જઈ રહ્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ લગભગ બે વર્ષ પછી 8 ફેબ્રુઆરી 2023ના રોજ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી.
ભારતીય ક્રિકેટર અક્ષર પટેલ ગુરુવારે વડોદરામાં મેહા પટેલ સાથે લગ્નના બંધનમાં બંધાયો.
મેરેથોન ઇનિંગમાં મુંબઈના આક્રમક ઓપનર પૃથ્વી શૉનું તોફાની ફોર્મ ચાલુ છે. અસમ વિરુદ્ધ મુંબઈના આ ધાકડ બેટ્સમેને 383 બોલમાં 379 રન માર્યા હતા.
સૂર્યકુમાર યાદવે રાજકોટમાં શ્રીલંકા સામે તોફાની ઇનિંગ રમી હતી. તેણે 51 બોલમાં અણનમ 112 રન બનાવ્યા હતા.