"કોનો ફિરકી લે રહા હૈ...." વિરાટ કોહલીએ આ સમાચારને ગણાવ્યા ખોટા, ચાહકોએ બનાવ્યા મિમ્સ
થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવા માટે 11.45 કરોડ રૂપિયા લે છે.
થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવા માટે 11.45 કરોડ રૂપિયા લે છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત થોડા સમય પહેલા બાંગ્લાદેશ પ્રવાસ પર મર્યાદિત ઓવરોની શ્રેણી માટે કરવામાં આવી હતી.
ભારતીય ટીમમાંથી બહાર થયા બાદ ચેતેશ્વર પૂજારા હોમ ગ્રાઉન્ડ પર પરત ફર્યો છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના ઓવલમાં રમાઈ રહી છે.
ટિમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયા સામે વર્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 ની અંતિમ મેચ રમી રહી છે.
ભારતીય ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડે શનિવારે (3 જૂન) લગ્ન કર્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ વર્ષે આઈપીએલનું શાનદાર પ્રદર્શન કરનાર ઋતુરાજે ઉત્કર્ષા સાથે સાત ફેરા લીધા હતા.
IPL 2023 ની 33મી મેચ રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી.