જાવેદ મિયાંદાદ કે મનોજ પ્રભાકર?, ગુજરાત ટાઇટન્સના બેટ્સમેન રાહુલ તેવટિયાનો નવો લૂક થયો વાયરલ..!
IPL 2024 પહેલા, ગુજરાત ટાઇટન્સના સ્ટાર ઓલરાઉન્ડર રાહુલ તેવટિયાનું બેટ રણજી ટ્રોફી 2024માં જોરદાર ગર્જના કરી રહ્યું છે.
IPL 2024 પહેલા, ગુજરાત ટાઇટન્સના સ્ટાર ઓલરાઉન્ડર રાહુલ તેવટિયાનું બેટ રણજી ટ્રોફી 2024માં જોરદાર ગર્જના કરી રહ્યું છે.
પૃથ્વી શોએ ઈજામાંથી લાંબા સમય બાદ વ્યાવસાયિક ક્રિકેટમાં જોરદાર વાપસી કરી અને છત્તીસગઢ સામેની રણજી ટ્રોફી મેચમાં સદી ફટકારી.
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ફરી એકવાર ચર્ચામાં છે. ઈજાના કારણે જાડેજા હાલમાં નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબિંગ કરી રહ્યો છે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પાછલી હારનો બદલો લેવાના ઉદ્દેશ્ય સાથે આ મેચમાં પ્રવેશ કર્યો છે.
વ્યક્તિ ગમે તેટલો મોટો થઈ જાય, તેણે તેના મૂળને ભૂલવું ન જોઈએ. આવી જ ઘટના ભારતીય ટીમના એક ખેલાડીના પરિવાર સાથે જોવા મળી છે.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. શમી આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનાર 9મો ભારતીય પુરૂષ ક્રિકેટર છે.