ભરૂચભરૂચ: ઝઘડીયા તાલુકાના બાડાબેડા ખાતે સંવિધાન દિવસની ઉજવણી પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના અધ્યક્ષ સ્થાને સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે સંવિધાન બચાવવા માટેના શપથ ઉપસ્થિત લોકોને લેવડાવવામાં આવ્યા By Connect Gujarat Desk 26 Nov 2024 18:33 ISTShare Twitter Share Whatsapp LinkedIn