ફરી 30 વિમાનોને બોમ્બની ધમકી, ઈન્ડિગો-વિસ્તારા અને એર ઈન્ડિયા એલર્ટ
દેશભરની વિવિધ એરલાઈન્સ કંપનીઓના વિમાનોમાં બોમ્બની ધમકીઓ મળવાની પ્રક્રિયા ઘણા દિવસોથી ચાલી રહી છે. સોમવારે રાત્રે પણ 30 વિમાનોને બોમ્બની ધમકી આપવામાં આવી હતી.
દેશભરની વિવિધ એરલાઈન્સ કંપનીઓના વિમાનોમાં બોમ્બની ધમકીઓ મળવાની પ્રક્રિયા ઘણા દિવસોથી ચાલી રહી છે. સોમવારે રાત્રે પણ 30 વિમાનોને બોમ્બની ધમકી આપવામાં આવી હતી.
16 જાન્યુઆરી 2024ની વહેલી સવારે, MoCA ના બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS) એ IndiGo અને મુંબઈ એરપોર્ટને કારણ બતાવો નોટિસ જારી કરી હતી.
ફ્લાઇટ ટેકઓફ થવાની હતી ત્યારે એરપોર્ટના CISF કંટ્રોલ રૂમને બેંગલુરુની ફ્લાઇટ અંગે બોમ્બની ધમકીનો કોલ મળ્યો હતો