સુરત સુરત : મહાનગર પાલિકામાં ઇનોવા કારની ખરીદી પેહલા જ વિવાદ, આમ આદમી પાર્ટીના નગરસેવકોએ નોંધાવ્યો વિરોધ પાલિકામાં ભાજપ સાશકો દ્વારા એક કરોડથી પણ વધુના ખર્ચે ઇનોવા કારની ખરીદી માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે By Connect Gujarat 08 Jul 2021 Share Twitter Share Whatsapp LinkedIn