મહાઆઠમનાં દિવસે ઘરે જ તૈયાર કરો આ અનોખી વાનગી,વાંચો
નાળિયેરની બરફી અને નાળિયેરમાંથી બનાવેલી બીજી વાનગીઓ તો ખાધી હસે પરંતુ આ કાંઇક નવું છે કે નાળિયેર માંથી ખીર તો ચાલો જાણીએ કઈ રીતે બનાવી શકાય
નાળિયેરની બરફી અને નાળિયેરમાંથી બનાવેલી બીજી વાનગીઓ તો ખાધી હસે પરંતુ આ કાંઇક નવું છે કે નાળિયેર માંથી ખીર તો ચાલો જાણીએ કઈ રીતે બનાવી શકાય
શારદીય નવરાત્રીમાં નવ દિવસ સુધી માઁ દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે.
નવરાત્રીના ઉપવાસ દરમ્યાન લોકો ફરાળી અવનવી વાનગીઓ બનાવતા હો છે,ત્યારે ફરાળી લોટ થઈ માંડીને સાબુદાણા અને તેમાંય અચૂક ફરાળ દરમ્યાન લોકો સાબુદાણાની ખિચડી બનાવતા હોય છે તો ચાલો જાણીએ આ હરિયાળી સાબુદાણાની ખિચડી વિષે.